Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વાહનમાલિકોએ હવે PUC મેળવવા પણ ચૂકવવો પડશે 18 ટકા જીએસટી

 

નવી દિલ્હી :રસ્તા પર ચાલતાં તમામ વાહનો માટે પીયુસીની જરૂર હોય છે. ત્યારે હવે વાહન માલિકોએ પોતાનાં વાહનો માટે પોલ્યૂશન સર્ટિફિકેટ મેળવવા માટે 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

 ઓથોરિટી ઓફ એડ્વાન્સ રુલિંગે (એએઆર) એવો આદેશ કર્યો છે કે વાહનમાલિકોને હવે પ્રદૂષણ સર્ટિફિકેટ એટલે કે પીયુસી મેળવવા 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

-- 

(9:43 pm IST)