Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ફકત સીઇઓની ડેટા ચોરી ગ્રાહકોની ડેટા પુરી રીતે સુરક્ષિતઃ પેટીએમ

ડીજીટલ પેમેન્ટ કંપની પેટીએમ એ મંગળવારે જણાવ્યું કે  કંપનીના સીઇઓ વિજય શેખર શર્માના પોતાના ડેટાની ચોરી થઇ છે. અને બધા ગ્રાહકોના ડેટા પુરી રીતે સુરક્ષિત છે. શર્માની પોતાની જાણકારીઓ અને સુચનાઓ ચોરવાના આરોપમાં નોએડા પોલીસે  એમની સેક્રેટરી સહિત ૩ કર્મચારીઓની ધરપકડ કરેલ છે.

(8:45 am IST)