Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

યુએનમાં પાક રાજદૂતએ બ્રિટીશ પીએમને ટવિટર પર બતાવ્યા વિદેશમંત્રી થયા ટ્રોલ

         સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને ટવિટર પર ભૂલથી બ્રિટનના વિદેશમંત્રી બતાવી દીધા જેને લઇ તે ટ્રોલ થયા.

         જો કે એમણે ટવિટ ડિલીટ કરી અને માફી માગતા એને ટાઇપીંગની ભુલ બતાવી. એક યુઝરએ લખ્યું પ્રધાનમંત્રીને વિદેશમંત્રી કહેવું એ ટાઇપિંગની ભુલ નથી.

(11:36 pm IST)