Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

જલવાયુને લઇ પ દેશો વિરૂદ્ધ યુએનમાં પિટીશન આપનારાએામાં ભારતીય બાળકી પણ સામેલ

         જલવાયુ પરિવર્તનને લઇ આર્જેન્ટીના, બ્રાઝીલ, ફ્રાન્સ, જર્મની અને તુર્કી વિરૂદ્ધ સંયુકત રાષ્ટ્રમાં પિટીશન આપનારા ૧૬ બાળકોમાં ભારતની રિદ્ધીમા પાંડે પ૪ણ સામેલ છે.

         રિદ્ધીમા એ કહ્યું મારે સારૂ ભવિષ્ય જોઇએ, હુ મારુ ભવિષ્ય બનાવવા માંગુ છુ. રિદ્ધીમાએ જલવાયુ પરિવર્તન સામે કોઇ કદમ ન ઉઠાવવા પર ર૦૧૭ માં ભારત સરકાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

         પિટીશન આપવાવાળા બાળકોની ઉંમર ૮ થી ૧૭ વર્ષની વચ્ચે છે.

(10:43 pm IST)