Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભારત હુમલો કરે તેની જ રાહ જોઇ રહયું છે પાકિસ્તાન

નવી દિલ્હીઃ જાણીતા ડેટા એનાલીસ્ટ ડો. ગૌરવ પ્રધાને ટવીટ્ કરીને કહયું છે કે જે રીતે બનાવો બનતા જાય છે તેથી એ સ્પષ્ટ થતું જાય છે કે એક વખત જો ભારત પ્રહાર શરૂ કરે તો  પાકિસ્તાન વળતો હુમલો કરવાની તૈયારીમાં છે.

પાકિસ્તાનની શસ્ત્ર લોબી પાકિસ્તાનના શાસકોને એ વાત ગળે ઉતરાવવા માગે છે કે તેમણે નિર્ધારેલ ટુંકા ગાળાના પરીણામો મેળવવા મદદરૂપ થશે. આ માટે તેઓ ભારત માટે એવી સ્થિતિ નિર્માણ કરે છે કે ભારતે તેના શાસ્ત્રોગારનો ઉપયોગ કરવો પડે.

(11:43 am IST)