Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ખપત ઘટવા છતાં ખોદ્યતેલના ભાવ આસમાને-તેજીનો ફંફાડો

કોરોના કાળમાં હોટલ, રેસ્‍ટોરાં, કેંટીનનો કારોબાર ઠપ્‍પ પડવાને કારણ ખાવાના તેલની  ખપત ઘટવા છતાં તમામ ખાદ્યતેલોની કિંમતોમાં સતત વધારો થયો છે સરસોનુ તેલ બે મહિનમાં ૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી મોઘું થયું તમામ તેલોના ભાવ વધ્‍યા છે.

(11:11 pm IST)