Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજસ્થાન હાઈકોર્ટે પાઈલોટ જૂથને રાહત આપી, સ્પીકરની નોટીસ ઉપર મનાઈ હુકમ લગાવ્યો: રાજ્યના ટોચના ત્રણ આઇપીએસ પોલીસ અધિકારીઓ કેશવકુમાર, વિનોદ કુમાર મલ્લ અને સંજય શ્રીવાસ્તવને તેમના જ સ્થાને બઢતી આપવામાં આવી, શિવાનંદ ઝાને એક્સ્ટેંશન અપાશે કે કેમ તેની ભારે ચર્ચા: રાજકોટમાં સતત કોરોનાનો ભયાનક આતંક ચાલુ, આજે સવારના પહોરમાં વધુ ૯ મોત, કચ્છમાં કોરોનાએ ૩ ના જીવ લીધા, ભાવનગરમાં પણ વધુ એક મૃત્યુ: કચ્છના પૂર્વ સરપંચની 28 લોકોએ ઘેરી લઈને હત્યા કરી: કોરોના કેસોમાં ભારત બ્રાઝિલને પાછળ રાખી બીજા નંબર ઉપર આવ્યું.. ભયજનક સ્થિતિ

(1:06 pm IST)