Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સેટેલાઇટ તસ્વીરોથી અમેરિકામાં ચીની કોન્સુલેટની સંદિગ્ધ ગતિવિધિઓનો ખુલાસો

ચીનને ભારતની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખાથી ફકત નહિ પરત ફરવા માટે પણ અમેરિકાના હમૂસ્ટનમાં પોતાના વાણીજય દૂતાવાસને ખાલી કરવા માટે મજબૂર થવુ પડયુ છે ઇન્ડીયા ટુ ડે ઓપન સોર્સ ઇન્ટેલિજેન્સ ટીમએ સેટેલાઇટ તસ્વીરો મારફત આ કોન્સુલેટની ગતિવિધિયોની તપાસ કરી છે અમેરિકાએ ચીનને જાસૂસીના આરોપો વચ્ચે હયૂસ્ટનમાં પોતાનુ કોન્સ્યુલેટ બંધ કરવા ૭૨ કલાકનો સમય આપ્યો.

(12:00 am IST)