Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

5 જુલાઈ 2021થી સુપ્રીમ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરાશે : વિડિઓ કોન્ફરન્સથી પણ ચાલુ રાખવામાં આવશે : એપ્રિલ માસમાં કોવિદ -19 ની બીજી લહેર વખતે ફિઝિકલ સુનાવણી બંધ કરાઈ હતી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે બહાર પાડેલા  પરિપત્ર મુજબ હવે 5  જુલાઈ 2021 થી સુપ્રીમ કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરાશે . જેનો સમય સોમવારથી શુક્રવાર દરમિયાન 10-30 એ.એમ.થી 12-00 પી.એમ.સુધીનો રહેશે. તથા શનિવારે 10-30 એ.એમ.થી  11- 00 એ.એમ.સુધીનો રહેશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:18 pm IST)