Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મુંબઈમાં ચોમાસું બેસુ બેસુ : આજથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ : હવામાન ખાતું કહે છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે : અમદાવાદમાં મોડી રાત્રે દે ધનાધન ૨ થી ૪ ઈંચ વરસાદ પડી ગયો : સાપુતારામાં ધોધમાર વરસાદ ચાલુ : કચ્છના વાતાવરણમાં પલટો, નખત્રાણામાં ધીમીધારે વરસાદ ચાલુ : સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણી પાણી : રાજ્યના અનેક જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી : અરવલ્લી દાહોદ અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ : અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને વડોદરામાં આજે અને કાલે ભારે વરસાદ પડશે, સુરત વલસાડ નવસારી મહેસાણા ડીસા અને સુરેન્દ્રનગર ગુજરાતમાં હળવો, મધ્યમ વરસાદ આજે અને કાલે પડશે : ચોમાસાની મોસમનો શુભારંભ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ત્રણ અને દક્ષિણ ગુજરાતમાં બે ઈંચ સુધીનો વરસાદ પડી ગયો : રાજ્યના અનેક તાલુકામાં ઝરમરથી ભારે વરસાદ : દિલ્હીમાં આંધી અને વરસાદ : બોટાદમા પ્લોટના ડખ્ખામાં મુસ્લિમ પિતા-પુત્રની ક્રૂર હત્યા, પુત્રી ગંભીર : રાવલપિંડીની સૈન્ય હોસ્પિટલમાં ભીષણ વિસ્ફોટ, આતંકી મસૂદ અઝહર ઘવાયો : ઇન્ડોનેશિયામાં 7.5% નો ભૂકંપ :

(1:06 pm IST)
  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST

  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST

  • જુલાઈના પ્રારંભે દિલ્હીમાં ચોમાસુ જામશેઃ આજે છુટોછવાયોઃ દિલ્હીમાં આજે છુટોછવાયો વરસાદ પડશે જયારે ભારે વરસાદ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેમ સ્કાયમેટ જણાવે છે : દિલ્હીમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે access_time 11:41 am IST