Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મુજફફરનગરથી સંજીવ બાલિયાનએ અજીતસિંહને ૬પર૬ મતથી હરાવ્યાઃ બાગપતથી જયંત હાર્યા

     લોકસભા ચૂંટણી ર૦૧૯ માં કૃષિ રાજયમંત્રી અને બીજેપી ઉમેદવાર સંજીવ બાલિયાન એ મુજફફરનગર લોકસભા સીટથી રાલોલ પ્રમુખ અને ઉમેદવાર અજીતસિંહને ૬પર૬ મતથી હરાવ્યા. જયારે અજીતસિંહના પુત્ર જયંત ચૌધરીને બાગપત સીટથી બીજેપીના ડો. સત્યપાલસિંહએ ર૩પ૦ર મતથી હરાવ્યા.

 

(11:53 pm IST)