Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

આસામની બધી મેડિકલ કોલેજ આજથી સામાન્ય રોગીયો માટે ખુલી ગઇ

આસામાની બધી મેડિકલ કોલેજ આજ સામાન્ય રોગીયો માટે ખુલી ગઇ છે. દર્દીઓ માટે જિલા હોસ્પિટલ પણ ખુલી છે.

ફકત મહેન્દ્ર મોહન ચૌધરી હોસ્પિટલ અન્ય રોગીયો માટે બંધ રહેશે કારણ આ કોવિડ-૧૯ માટે સમર્પિત છે.

(10:27 pm IST)