Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

તમિલનાડુમાં આજે નવા પ૪ કોરોના વાયરસના કેસ નોંધાયા

ચેન્નઇઃ તમિલનાડુમાં સ્વાસ્થ્ય વિભાગએ કહ્યું કે રાજયમાં આજે પ૪ કોરોના વાયરસના કેસ નોંધાયા. રાજયમાં કુલ કેસોની સંખ્યા ૧૬૮૩ છે. જેમાં ૯૦૮ સક્રિય કેસ અને ર૦ના મોત સામેલ છે.

(12:00 am IST)