Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

હવે શું કરવું ? કોંગ્રેસની સ્ટીયરીંગ કમિટીની બેઠક દિલ્હીમાં મળી

સુરતની અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ આજે રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ કોંગ્રેસ સ્ટેરીંગ કમિટીની બેઠક મલ્લિકાર્જુન ખડગે ની અધ્યક્ષતામાં મોડી સાંજે મળી હતી

(8:50 pm IST)