Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

અમેરિકા પર આક્ષેપ કરનાર ઈમરાન ખાન સંબંધો સુધારવા તરફ !! : PTIનો યુએસ કંપની સાથે કરાર

PTI અમેરિકા પર આક્ષેપો કરવાની પોતાની રણનીતિ બદલી છે અને સારા સંબંધો બનાવવાની કવાયતમાં વ્યસ્ત

વોશિંગ્ટનઃ ઈમરાન ખાન સત્તામાં રહ્યા ત્યાં સુધી તેઓ અને તેમની પાર્ટીએ પાકિસ્તાનની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો માટે અમેરિકા પર આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ ઈમરાન ખાનનો આ પ્રયાસ સફળ ન થયો અને તેમની સરકાર પડી ભાગી હતી. જોકે, હવે એવું લાગે છે કે ઇમરાન ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ અમેરિકા પર આક્ષેપો કરવાની પોતાની રણનીતિ બદલી છે અને સારા સંબંધો બનાવવાની કવાયતમાં વ્યસ્ત થયા છે

(11:16 pm IST)