Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ડરી ગયેલી સત્તાની સમગ્ર મશીનરી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રાહુલ ગાંધી જીનો અવાજ દબાવવાની કોશિશ કરી રહેલ છે. મારો ભાઈ ન તો ક્યારેય ડર્યો છે ન ક્યારેય ડરશે. સાચું બોલતા જ જીવ્યો છે, સાચું બોલતા જ રહેશે અને દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સચ્ચાઈની તાકાત, કરોડો દેશ વાસીનો પ્રેમ એમની સાથે છે: પ્રિયંકા ગાંધી

(10:04 pm IST)