Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

જાહેર નામાનો ભંગ કરી મસ્જીદમાં ૧૫૦ લોકો એકત્ર થતા પોલીસ કેસ થયા

મહારાષ્ટ્રમાં સરકાર દ્વારા કફર્યુ લગાડી દેવામાં આવ્યો છે. ત્યારે મુંબઇની સુની સફી મસ્જીદમાં ૧૫૦થી વધુ લોકો નમાઝ પઢતા હોવાથી પોલીસે ટ્રસ્ટી વિરૂધ્ધ કોરોના અંગે અપાયેલ જાહેર નામાના ભંગ બદલ ફરીયાદ નોંધી છે પોલીસ અધિકારીઓએ મસ્જીદને ખાલી કરાવી હતી.

(3:29 pm IST)