Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દેશના ૨૪ રાજયોમાં ૫૦૮ દર્દીઓ

કયાં રાજયમાં કેટલા દર્દીઓ તેના આંકડા : ૪૦ વિદેશી, ૩૫ દર્દી સાજા થયા, ૯ના મોત થયા છે

નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથોસાથ ભારતમાં પણ વધી રહ્યો છે. આ ચેપીરોગનો ફેલાવો રોકવા ૭૫ જિલ્લાઓ સાથે અનેક રાજયોમાં ૩૧ માર્ચ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યુ છે. દેશના ૨૪ રાજયોમાં ૫૦૮ દર્દીઓ કયાં કેટલા છે જેનું લીસ્ટ આ મુજબ છે.

રાજય

પોઝીટીવ કેસ

પોઝીટીવ કેસ

ડિસ્ચાર્જ

મોત

 

(ભારતીય)

(વિદેશી)

 

 

દિલ્હી

૨૯

હરિયાણા

૧૨

૧૪

૧૧

-

કેરળ

૮૮

-

રાજસ્થાન

૩૦

-

તેલંગણા

૨૩

૧૦

-

ઉત્તરપ્રદેશ

૩૨

-

લદ્દાખ

૧૩

-

-

-

તામિલનાડુ

૧૦

-

જમ્મુ કાશ્મીર

-

-

-

પંજાબ

૨૩

-

-

કર્ણાટક

૩૩

-

મહારાષ્ટ્ર

૯૮

-

આંધ્રપ્રદેશ

-

-

-

ઉત્તરાખંડ

-

-

-

ઓડીશા

-

-

-

પ. બંગાળ

-

-

છત્તીસગઢ

-

-

-

ગુજરાત

૩૦

-

-

પોંડીચેરી

-

-

-

ચંદીગઢ

-

-

-

મધ્યપ્રદેશ

-

-

-

હિમાચલ પ્રદેશ

-

-

બિહાર

-

-

મણીપુર

-

-

-

કુલ

૪૬૮

૪૦

૩૫

(3:28 pm IST)