Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

બપોરે ૧-૦૭ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાત્રે આઠ વાગ્યે નરેન્દ્રભાઈ રાષ્ટ્રને સંબોધન કરશે, કોરોના અંગે મહત્વની વાતો દેશને જણાવશે: 26 માર્ચે યોજાનાર રાજ્ય સભાની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી: દેશમાં કોરોના પોઝિટિવ નો આંક 504 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક ૧૧: ગુજરાતમાં સવાર સુધીમાં કોરોનાના વધુ ચાર કેસ, કુલ ૩૩ પોઝિટિવ કેસ થયા: રાજકોટમાં એક જ રાતમાં બાર શંકાસ્પદ કેસો: શેરબજાર આજે જોરમાં 601 પોઇન્ટ પ્લસમાં દોડ્યું નિફટી પણ 177 પ્લસ

(1:12 pm IST)