Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

વિશ્વના ૭ દેશોમાં ૨૦ હજાર ઉપર કેસોઃ કુલ પોણા ચાર લાખ

 આજે સવાર સુધીમાં વિશ્વમાં કોરોના પોઝીટીવ/ કોવિદ-૧૯ના ૩,૭૫,૭૯૨ કેસ નોંધાયા છે. અને ૧૬૪૬૪ મોત થયા છે. એકાદ લાખ સાજા  થયા છે. જયારે ૭ દેશોમાં ૨૦ હજાર કે   તેથી ઉપર કેસો નોંધાયા છે. ફ્રાન્સ (૨૦ હજાર-મૃત્યુ ૮૬૦), ઇરાન (૨૩ હજાર-મૃત્યુ ૧૮૧૨), જર્મની (૨૯ હજાર- મૃત્યુ ૧૨૩) સ્પેન (૩૫ હજાર -મૃત્યુ ૨૩૧૧), યુ.એસ.એ. (૪૪ હજાર-મૃત્યુ ૫૫૭), ઇટાલી (૬૪ હજાર-મૃત્યુ ૬૦૭૭), ચીન (૮૧ હજાર-મૃત્યુ-૩૨૭૦) છે.

(11:48 am IST)