Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણે શપથ લેતા જ ભોપાલ-જબલપુરમાં લાદયો કર્ફ્યુ

નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે પંજાબ, પોંડિચેરી અને તે પછી મહારાષ્ટ્રમાં પણ કર્ફ્યુની જાહેરાત કરવામાં હતી, જ્યારે સોમવારે મુખ્યમંત્રી પદ સંભાળનારા શિવરાજસિંહ ચૌહાણે ભોપાલ અને જબલપુરમાં મોડી રાતે કર્ફ્યુની વાત કરી હતી.

(3:28 pm IST)