Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દિલ્લીમાં જે ડોકટર કોરોના સંક્રમિત દર્દીનો ઇલાજ કરી રહ્ય તે ખુદ બિમાર પડયા, દવાખાનામાં દાખલ

દિલ્લીઃ દિલ્લીમાં કોરોના વાયરસથી પીડિત એક દર્દીનો ઇજા કરી રહેલ મોહલ્લા કલીનીકના એક ડોકટર ખુદ વાયરસથી સંક્રમિત થઇ ગયા. સંક્રમિત ડો.ગોપાલ મી. ગુરૃતેગબહાદુર હોસ્પિટલમાં દાખલ છે.

ડોકટરએ બતાવ્યું કે એક દર્દીનો ઇલાજ કરતા સમયે તે કોરોના વાયરસથી સંક્રમિત થયા, માથાના દુઃખાવાથી પીડિત હોવાના કારણે એમને ફોન પર વધુ જાણકારી આપવા અસમર્થતતા બતાવી.

(8:34 am IST)