Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ગુજરાત આખું લોકડાઉંન થયા પછી હવે સચિવાલય પણ બંધ કરાશે અને તમામ સતા કલેકટરોને સુપ્રત થશે

અમદાવાદ : આજે  મધરાતથી ગુજરાત આખું લોકડાઉન થયા પછી હવે ગુજરાત સરકારનું તંત્ર જ્યાંથી ચાલે છે તે ગુજરાત સચિવાલય પણ તુરત બંધ કરી દેવાશે,

કોરોનાનો પ્રસાર રોકવા તમામ જિલ્લા કલેકટરોને બધી જ સતા સોંપી દેવાશે,તેઓ પ્રાઇવેટ સ્તરેથી ,જયારે જો કોઈ જોશે તે એક્વાયર કરી શકશે

દરેક જિલ્લામાં બહારની પોલીસ ગોઠવાશે,જેથી આંખની શરમ ના નડે,અતિ કડક પગલાં આવી રહ્યાં છે

 કર્ફ્યુ જેવી જ કડકાઈ આવી રહી છે પણ હાલમાં કર્ફ્યુનું નામ નહીં અપાઈ,સત્તાવાર જાહેરાત હવે પછી થશે

(8:31 am IST)