Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પટના મારું શહેરઃ ત્યાં જ ભણ્યો અને વકીલ બન્યોઃ પટના સાહિબથી ટીકીટ મળવા પર રવિશંકર

કેન્દ્રીય મંત્રી  અને બીજેપી નેતા રવિશંકર  પ્રસાદએ બિહારની પટના સાહિબ  સીટ પરથી ઉમેદવાર  બનતા કહયુ છે કે પટના મારુ શહેર છે, હુ ત્યાં જન્મયો છુ  અભ્યો કર્યો અને વકીલ બન્યો,  એમણે કહ્યું  કે ભલે તે રાષ્ટ્રીય સ્તર પર કામ કરી રહ્યા હોય પરંતુ  પટનાથી એમને ભાવનાત્મક સગપણ છે. અને તે પાર્ટીને આભારી છે.

(11:44 am IST)