Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

હજ્જારો વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતાપિતા અને બંદુક અત્યાચારનો ભોગ બનેલા લોકો શનિવારે વોશિંગ્ટન ડી.સી. સાથે સમગ્ર અમેરિકામાં રેલી કાઢીને, અમેરિકામાં વિસ્તરી રહેલ બંદુક સંસ્કૃતિ સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, જેથી તેઓ અમેરીકી કોંગ્રેસ પાસે મજબુત બંદૂક નિયંત્રણના પગલાં અને ગન-કંટ્રોલની તરફેણમાં કાયદાની માંગ કરી શકે.

(10:50 pm IST)