Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

૨૦ ધારાસભ્યો પરત મળ્યાની ''આપ''માં ખુશહાલી

લાભના પદ માટે ચૂંટણી પંચ દ્વારા ગેરલાયક ઠેરવાયેલ આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને દિલ્હી હાઈકોર્ટે ફેર સાંભળવા આદેશ કરતા પાર્ટી કાર્યાલય ખાતે અરવીંદ કેજરીવાલ સાથે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં એક- બીજાના મોં મીઠા કરાવી દિલ્હી હાઈકોર્ટના આદેશની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસવીરમાં ''આપ''ના સંયોજક અરવીંદ કેજરીવાલ સહીત પાર્ટીના અન્ય નેતાઓ તથા ૨૦ ધારાસભ્યો ''વિજય'' સંજ્ઞા સાથે દર્શાય છે.(૩૦.૫)

(11:43 am IST)