Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ચેન્નઇમાં શિવભકિત

તામિલનાડુમાં શિવભકિતની અનોખી તસવીર. ચેન્નઇમાં શિવરાત્રિ નિમિત્તે ભકતો ત્રિશૂળ અને દીવા સહિત કેટલીક વસ્તુઓને તારથી બાંધીને ચામડી વીંધીને શરીર પર ચોંટાડે છે. એમાં મુખ્યત્વે પલડાઇ (બાળકોને દૂધ પીવડાવવાની લોટ-ટબૂડી) નું ઘણું મહત્વ છે. એક શિવભકતે ચામડી વીંધીને શરીર પર ત્રિશૂળ, દીવા અને ટબૂડી લટકાવી હતી અને બીજા શિવભકતે ઘણાબધા લીંબુ સાથે ટબુડી લટકાવી હતી.

(1:22 pm IST)