Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

પંજાબમાં ૧૩૦૦૦ ગામોની માટીમાંથી બનશે જલિયાવાલા નરસંહાર સ્મારક

જલિયાવાલા બાગ નરસંહારની શતાબ્દી  વર્ષ પર પંજાબ સરકારએ એલાન કર્યુ છે કે રાજયના બધા ૧૩૦૦૦ ગામડાની માટીનો ઉપયોગ કરી અમૃતસરમાં એક સ્મારક બનાવવામા  આવશે. સરકારએ કહ્યુ  છે કે સ્વતંત્રતા સંગ્રામમા પંજાબીઓનુ યોગદાનની સરાહના કરવા માટે આ સ્મારક બનાવામા આવશે.

(11:41 am IST)