Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

૧૬ રાજયોમાં ૪ર ટકા વસ્તી ઉપર જ હવે ભાજપનું શાસન

નવીસ દિલ્હી તા. ર૩: ડિસે. ર૦૧૭માં દેશમાં લગભગ ૭ર ટકા વસ્તી અને ૭પ ટકા ભૌગોલિક વિસતારના ૧૯ રાજયોમાં ભાજપ એનડીએની સરકાર હતીઃ ઝારખંડમાં પરાજય બભાદ એનડીએની સરકાર દેશના ૪ર ટકા વસ્તીના ભાગ પર જ રહી ગઇ છેઃ હાલ ૧૬ રાજયોમાં એનડીએની સરકાર છેઃ ર૦ર૦ માં એનડીએના બિહારમાં ચૂંટણી છે માર્ચ ર૦૧૮માં આંધ્રએ ભાજપ-ટીડીપી સરકાર હતી પછી ર૦૧૯માં ચુંટણી પ,છી વાયએસઆર કોંગ્રેસ જીતી અને રેડ્ડી સી.એમ. બન્યાઃ ભાજપે ૭ રાજયો ગુમાવ્યા પણ તેણે કર્ણાટક, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલયમાં સરકાર રચી હતી.

(4:52 pm IST)