Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ઝારખંડ પેરા શિક્ષકોની હડતાળ ઃ વિદ્યાર્થીઓની અભ્યાસ કરાવતા જવાનો

ઝારખંડમાં ચાલી રહેલ પેરા શિક્ષકોની હડતાલને કારણે ત્યાંની  સ્કુલોમાં સીઆરપીએફના જવાનો બાળકોને ભણાવી રહ્યા છે. સીઆરપીએફ ના રોમ કેમ્પના આસી. કમાંડેટ વિકાસ પાંડેએ  જણાવ્યું વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લે છે તે અમારૃ કામ, હથિયારો અને અર્ધસૈનિક દળથી જોડાયેલ વિભિન્ન પાસાઓમાં  પણ ખૂબ જ દિલચશ્પી દેખાડે છે.

 

(11:55 pm IST)