Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ભાવ વધારો કયાં જઈ અટકશે ? : આજે પેટ્રોલમાં 34 એન ડીઝલમાં 37 પૈસાનો પ્રતિ લીટર વધારો

ભાવ વધારો તા.23 ના સવારે 6 વાગ્યાથી લાગુ થશે : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો રોજે રોજ ચાલુ

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અટકવાનુ નામજ નથી લેતો આજે પણ ભાવ વધ્યા છે  પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો રોજે રોજ ચાલુ જ છે આજે પણ પેટ્રોલમાં 34 અને ડીઝલમાં 37 પૈસાનો પ્રતિ લીટર વધારો થયો છે. રોજે રોજ વધતો આ ભાવ વધારો કયાં જઈ અટકશે  ? તેવો પ્રશ્ન સામાન્ય જનતામાં પુછાઈ રહ્યો છે  આ ભાવ વધારો તા.23 ના સવારે 6 વાગ્યાથી લાગુ થશે (વિજય વસાણી આટકોટ)

 

(12:39 am IST)