Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

'પતિ અને પૈસા વિના મુશ્કેલ હતી જિંદગી' : પરંતુ તેણે હાર ના માનીઃ નીના ગુપ્તાએ ખોલ્યા રહસ્ય

મુંબઈ તા. ૨૩ : પોતાના દમદાર અભિનયથી ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવનાર દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની સફર ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે. નીનાની જિંદગીમાં એક સમય એવો પણ હતો.

જયારે તેની પૈસા નહોતા. નીનાએ આ મુશ્કેલ સફરનો ખુલાસો એક ઈન્ટવ્યુમાં કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં નીના ગુપ્તાએ જણાવ્યુ કે પતિ કે કામ વિના તેણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે હાર ન માની.

(7:48 pm IST)