Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

શેરબજારમાં આજે પણ બલ્લે-બલ્લે, સેન્સેક્સ ૩૯,૦૦૦ ને સ્પર્શ કરી ગયો nifty ૧૧૬૦૦ : ૨૦૨૦ ના પ્રારંભે શરૂ થઈ જશે નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ, તમારી પ્રત્યેક હિલચાલ ઉપર મોદી સરકારની નજર રહેશે, દેશની તમામ સુરક્ષા એજન્સીઓને પળેપળની માહિતી મળતી રહેશે, કેટલીવાર વિદેશ ગયા, બેંક ખાતામાં કેટલી લેવડ-દેવડ કરી, કેટલો ટેક્સ ભર્યો, કેટલીવાર ટ્રેન અને વિમાનમાં બેઠા, તમામ માહિતી સરકારને મળશે : હ્યુસ્ટનમાં મોદી છવાઈ ગયા, આતંકવાદ સામે નિર્ણાયક લડાઇ લડવાનો સમય આવી પોન્ચયો છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉપસ્થિતિમાં ઐતિહાસીક સમારોહ, ૫૦ હજારથી વધુ લોકોની વિક્રમસર્જક ઉપસ્થિતિ : સૌરાષ્ટ્ર કચ્છના દરિયામાં કરંટ, પોરબંદરમાં ૫૦૦૦ બોટનો ખડકલો, સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી દરિયામાં ઉછળતા મોજા, : પાલીતાણાના આદપુર ગામ માં નાહવા પડેલ બે મિત્રોના ડૂબી જવાથી મોત : આવતીકાલથી દિલ્હીમાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનો રાષ્ટ્રપતિ કોવિંદજી ના હસ્તે મંગલ પ્રારંભ, બુધવારે સર્વ ધર્મ સંગમ કાર્યક્રમ : ગુજરાતના અઠ્યાસી તાલુકાઓમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ : સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફ્લો

(1:00 pm IST)