Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મોંગોલિઆના રાષ્ટ્રપતિ અને વજુભાઇ વાળા વચ્ચે મુલાકાત

રાજકોટઃ પૂર્વ એશિયાના દેશ મોંગોલીઆના પ્રેસીડેન્ટ ખાટમાગિન બટુલ્ગાએ કર્ણાટકની મુલાકાત વખતે મૈસુર હોટલ (બેંગ્લોર) ખાતે રાજયપાલ શ્રી વજુભાઇ વાળા સાથે મુલાકાત યોજી ચર્ચા અને ભોજન કરેલ તે પ્રસંગની તસ્વીર.

(11:55 am IST)
  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST