Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ઉત્તર કોરિયાએ પરમાણુ કાર્યક્રમ બંધ કર્યાના કોઇ સંકેત નથીઃ યુએન

ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ અમારા માટે ચિંતાનો વિષયઃ IAEA: સેટેલાઇટ ઇમેજીસ અને અન્ય સ્ત્રોતોથી માહિતી ભેગી કરાતી હોવાના અહેવાલ

વિએનાજ તા. ર૩ :.. સંયુકત રાષ્ટ્રસંઘની પરમાણુ કાર્યક્રમ પર નજર રાખતી સંસ્થાએ કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ પરમાણું શસ્ત્રોનું નાશ કરવાના શપથ લીધા પછી પણ એણે પોતાનો પરમાણું કાર્યક્રમ બંધ રાખ્યો હોય એવા કોઇ જ સંકેત મઇતા નથી. (પ-૧૦)

(10:29 am IST)