Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ડેલ એ ભારતમા ૨૦૨૦ ગેમિંગ લેપટોપના પોર્ટફોલિયોનુ અનાવરણ કર્યુ

ડેલ ટેકનોલોજીજ અને એની સહયોગી કંપની એલાઇન વેયરએ ભારતીય બજાર માટે નવીનતમ ૨૦૨૦ ગેમિંગ લેપટોપનુ અનાવરણ કર્યુ આપ પી.સીગેમિંગના મામલામા નવા છો અથવા મોબાઇલથી હવે પીસીની તરફ મૂવ કરી રહ્યા છો ડેલ જી સીરીજ પોર્ટફોલિયો શરૂ કરવા માટે બેહતરીન છે.

(11:16 pm IST)