Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવાંડા પહોંચ્યા :રાષ્ટ્રપતિ પોલ કંગામે કર્યું સ્વાગત

રવાંડા પહોંચનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા મોદી

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના પાંચ દિવસીય આફ્રિકાના પ્રવાસ પર સોમવારે રવાંડા પહોંચયાં હતા જ્યાં મોદીનું સ્વાગત રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કંગામે કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મોદી રવાંડા પહોંચનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવાંડાને તેની સામાજિક સુરક્ષા યોજના 'ગિરિંકા ''અંતર્ગત 200 ગાય ભેટમાં આપશે જેને ત્યાંથી ખરીદી કરાશે

(11:39 pm IST)