Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કોસ્ટ કટિંગ : વિદેશો સ્થિત એક તૃત્યાંશ બ્રાંચો બંધ કરવા જઇ રહી છે બેંકો

નવી દિલ્હી : અત્યાર સુધીમાં ૩૭ શાખો બંધ થઇ ગઇ : વર્ષના અંત સુધીમાં ૬૦થી ૭૦ શાખાઓ બંધ કરાશે : વિદેશ સ્થિત ર૧૬ માંથી ૭૦ શાખાઓ ર૦૧૮ના અંત સુધીમાં બંધ કરશે : એસબીઆઇ, પીએનબી, આઇઓબી, આઇડીબીઆઇ, બીઓઆઇ સામેલ છે : પૂંજી બચાવવા વિદેશોની ૩૭ શાખા બંધ કરી દેવાઇ જેમાં દુબઇ, શાંધાઇ, જેહાદ, હોંગકોંગનો સમાવેશ થાય છે

(3:41 pm IST)