Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોનાના દર્દીને હાઈડ્રોકસીકલોરોકવીન આપવાથી મોતનો ખતરો વધુ

સાયન્સ જનરલ ધ લૈસેટનો સ્ટડી રિપોર્ટ

ન્યુયોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોનાથી બચવા માટે મલેરીયાની જે દવા લઈ રહ્યા છે તે હાઈડ્રોકસીકલોરોકવીન કોરોના સંક્રમિતોને આપવાથી મોતનો ખતરો વધુ હોવાનું સાયન્સ જનરલ ''લેંસેટ''ના સ્ટડી રિપોર્ટમાં જણાવાયુ છે. મેલેરિયા, લુપસ અને આર્થરાઈટીસના મામલામાં લાભદાયી છે પણ કોરોના સંક્રમિતો ઉપર કોઈ કલીનીકલ ટ્રાયલ આ દવાના ઉપયોગની ભલામણ નથી કરેલ. ધ લૈંસટે ૯૬ હજાર કોરોના દર્દીઓ ઉપર સ્ટડી કરેલ.

(3:55 pm IST)