Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોના મહાસંગ્રામઃ આંધ્ર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના ૬૨ નવા કેસ નોંધાયા

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨ નવા કેસ નોંધાયા કુલ કેસોની સંખ્યા હવે ૨૫૧૪ થઇ ગઇ છે. જેમા ૧૨૮ સક્રિય કેસ શામેલ છે.

(12:00 am IST)
  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST

  • દાદરા નગર હવેલીના સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસ :મુંબઈથી સેલવાસ આવેલ એક પરિવારની ત્રણ મહિનાની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ :સેલવાસ આરોગ્ય વિભાગે માતા અને બાળકી બંનેને અલગ અલગ આઇસોલેટ કર્યા :સંક્રમણ ફેલાતું અટકવવા તંત્રની કામગીરી access_time 9:46 pm IST