Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ટીમ તારણીની નરેન્દ્રભાઈ સાથે મુલાકાત

ભારતીય નેવીની ૬ મહિલા ઓફીસરો દ્વારા ૨૫૨ દિવસમાં વિશ્વ પ્રવાસ પૂર્ણ કરાયો હતો. આજે ''ટીમ તારીણી''ની ૬ મહિલા અધીકારીઓ અને નેવી ચીફ સુનીલ લાન્બાએ નરેન્દ્રભાઈ સાથે મુલાકાત કરેલ. નરેન્દ્રભાઈએ મહિલા ઓફીસરોને વિશ્વ પ્રવાસના અનુભવો લખવા અને લોકો વચ્ચે મુકવા જણાવેલ.

(4:28 pm IST)