Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યુપીઃ૧૧ ભાજપના વિદ્યાયકોને દુબઇના નંબરથી ધમકી મળીઃ ૧૦લાખની ખંડણી માંગી

અનેક વિદ્યાયકોની ફરીયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી એસટીએફ-ડીજીપી મુખ્યાલયની તપાસ સાઇબરસેણી સોંપાઇ

લખનૌ, તા.૨૩: યુપીનાં ભાજપના ૧૧ વિદ્યાયકો સહિત ૧૩ નેતાઓને વોટ્સએપ પર મેસેજ મોકલીને ૧૦-૧૦ લાખ રૂપિયાની દરેક મેસેજની ભાષા એક જ છે. અનેક વિદ્યાયકોની ફરિયાદ બાદ પોલીસે તપાસના તેની પાછળ ખાડી દેશમાં છુપાયેલા ગુનેગારો અપરાધી અલી બાબા બુધ્ધેશનો હાથ હોવાની શંકા વ્યકત કરી છે.

કેટલાક વિદ્યાયકો મુખ્યમંત્રી યોગી સહિત્યના તેમજ ગૃહ વિભાગે તેની ફરિયાદ કરી છે. અને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. એસટીએફ અને ડિજીપી મુખ્યાલયની સાઇબર સેલ તપાસ સોંપવામા આવી છે.

જે વિદ્યાયકોને ધમકી આપવામાં આવી રહી છે. તેમાં મહોલી સીતાપુરના વિદ્યાયક શશાંક ત્રિવેદી બુલંદ શહેરના ડિબાઇથી વિદ્યાયક ડો. અનિતા લોધી મોહમ્મદી લખીમપુરબીરીના લોકેન્દ્ર પ્રતાર્પસિંહ, શાહજહાપુર કટરાના વીર વિક્રમસિંહ ગોંડાના વિદ્યાયક શાહજહાંપુર કટરાના વીર વિક્રમસિંહ ગોંડાના વિદ્યાયક વિનય  ભૂવેદી, સહિતના અનેક વિદ્યાયકો સામેલ છે.ડિઆઇજી એલઓ પ્રવીણકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં આ હરકત કોઇ શરારતી તત્વોએ કરીૅ હોય તેન લાગે છે.

(2:45 pm IST)