Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

આયરનની ટેબલેટ ફ્રિઃ છતાં ૪૮ ટકા મહિલાઓ નથી કરતી સેવન

ભોપાલ : એનીમીયા એટલે કે લોહીની કમીની ફરિયાદ દર બીજી મહિલા કરે છે. તેમ છતાં સરકાર દ્વારા મફત અપાતી આયરનની દવા ૪૦ ટકા મહિલાઓ નથી લેતી. પબમેડમાં છપાયેલ રિપોર્ટ મુજબ આ દવાથી ઉલ્ટી, કમજોરી જેવી સાઇડ ઇફેકટના કારણે સેવન નથી કરતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના નિર્દેશ પર હાલ આયરનની સ્વદેશી રસી પર કામ ચાલી રહ્યું છે

(4:22 pm IST)