Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

બપોરે ૧-૦૭ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

lockdown ને અનેક લોકો ગંભીરતાથી લેતા નથી, રાજ્ય સરકારો આકરા પગલા લ્યે: નરેન્દ્ર ભાઈ: સમગ્ર દેશ lockdown ભણી: ૩૧મી પહેલા ફરી જનતા કરફ્યુ જાહેર થશે, નરેન્દ્રભાઈ પ્રજાને આવી અપીલ કરી શકે છે, સતત બેઠકોનો દોર ચાલુ: ગુજરાતમાં કોરોનાના 30 કેસો થયા: દેશમાં કોરોના વાયરસના કુલ ૪૨૫ કેસો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 89 કેસ: શેર બજાર ભયાનક હદે તૂટ્યું, સેન્સેક્સ એક તબક્કે 3500 અને નિફ્ટી 994 પોઈન્ટ ગબડ્યું: મહારાષ્ટ્રના ૧૩ શહેરોમાં કોરોનાનો આતંક, મુંબઈમાં 39 કેસ: વેકેશન લંબાવવા અને માસ પ્રમોશન અંગે તુંરતમાં નિર્ણય

(1:10 pm IST)