Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

વિશ્વના 188 જેટલા દેશના દોઢ અબજથી વધુ લોકો ઘરમાં કેદ

મહામારીની વધતી ગતિ ચિંતાનો વિષય : નિષ્ણાતોનું મંતવ્ય

નવી દિલ્હી : કોરોના વાઈરસના ભયાનક આક્રમણને રોકવા માટે દુનિયાભરમાં કુલ ૧૮૮ જેટલા દેશના દોઢ અબજ થી વધુ લોકો ઘરમાં કેદ થઇ ગયા છે છતાં મહામારીની ગતિ વધી રહી છે તે ચિંતાનો વિષય છે તેમ નિષ્ણાંતો માને છે.

   એક નવા રિપોર્ટમાં એવી હકીકત બહાર આવી છે કે અમેરિકા આ મહામારી નું સૌથી મોટું કેન્દ્ર બની શકે તેવો ખતરો પેદા થયો છે. દુનિયાના સંક્રમિત દેશોમાં અમેરિકા અમેરિકા પ્રથમ પાંચ દેશોની યાદીમાં છે

(12:18 pm IST)