Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ભારતીય નૌકાદળનું વિમાન મિગ-ર૯ ક્રેશ થયું : ટ્રેનીંગ દરમિયાન બનેલો બનાવ : તપાસના આદેશો

નવી દિલ્‍હી : ભારતીય નૌકાદળનું મિગ - 29 વિમાન આજે સવારે 10.30 વાગ્યે ગોવામાં ક્રેશ થયું છે. વિમાન ટ્રેનિંગ ફ્લાઇટમાં હતું. પાયલોટે વિમાનને સલામત રીતે બહાર કાઢયું હતું અને તે મળી આવ્યું છે. મામલે મામલે તપાસ કરવા આદેશો આપવામાં આવ્યા છે.

(1:40 pm IST)