Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

નેપાળ રાષ્ટ્ર બેન્કએ દેશમાં રૂ. ૧૦૦ થી વધારે મૂલ્યની ભારતીય નોટ પર પ્રતિબંધ લગાવ્યો

નેપાળ રાષ્ટ્ર બેન્કએ દેશમાં રૂ. ૧૦૦ થી વધારે મૂલ્યની ભારતીય નોટોના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવ્યો. નેપાળી નાગરિકોને ભારત અતિરિકત કોઇ અન્ય દેશમંા રૂ. ર૦૦૦, રૂ. પ૦૦ અને રૂ. ર૦૦ ની નોટ લઇ જવા અને લાવવાની અનુમતિ નથી. જેથીે વિશેષજ્ઞોએ નેપાળના પર્યટન ઉદ્યોગોને  નુકસાન થવાની આશંકા બતાવી છે.

(10:02 pm IST)