Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

સીમલા-મનાલી-ધર્મશાલામાં ભારે હિમ વર્ષાઃ હાઇ-વે બંધ

કુલુ-મનાલીના પહાડી વિસ્તારોમાં હિમપાતને લીધે વાહનવ્યવહાર ખોરવાયો- વિજળી ગુલ-કુલ્લુ બહાર જતા રસ્તા બંધઃ પર્યટકો રાજી અને સાથે હેરાનઃ હિમાચલની રાજધાની ધરમશાલામાં ૪૭.૪ મી.મી. બરફ પડયોઃ તાપમાન ગગડયું

(3:31 pm IST)