Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

રાજકોટમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો: સાંજે 82 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 102 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 13,038એ પહોંચ્યો: 118 દર્દીઓ સાજા થયા : હાલ 758 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 82 અને બપોરે 20 સાથે આજે કુલ 102 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 82 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 13,038 થયા છે. હાલમાં 758 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 118 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(7:27 pm IST)