Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગુજરાત સહીત પાંચ રાજ્યોમાં એરસેલની સેવા થશે બંધટ્રાઇના આદેશ બાદ નિર્ણંય

30મી બાદ એરસેલ સેવા નહિ આપે ;10 માર્ચ સુધીમાં નંબર પોર્ટ કરવા કહેવાયું

નવી દિલ્હી :રિલાયન્સ કમ્યુનિકેશને પોતાની મોબાઇલ સર્વિસ બંધ કરી નાંખી છે ત્યારે હવે  એરસેલે પણ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને હરિયાણામાં પોતાની સર્વિસ બેધ કરવાનો નિર્ણય કર્યો છે આગામી 30 જાન્યુઆરી 2018 બાદ એરસેલ રાજ્યોમાં પોતાની સેવા નહી આપે. ટ્રાઇના આદેશ બાદ કંપનીએ નિર્ણય લીધો છે. ટ્રાઇએ નિશ્ચિત સમય મર્યાદામાં યુઝર્સને પોતાનો નંબર પોર્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે. 90 દિવસની અંદર એરસેલ સાથે જોડાયેલા યુઝર્સને 10 માર્ચ 2018 સુધીમાં નંબર પોર્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે.

(11:19 pm IST)